Research Article
Language Teacher , Anand High School, Anand, Gujarat, India
Submitted: 15-07-2025
Accepted: 31-07-2025
Published: 15-08-2025
Pages: 453-458
માધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં નિરાંત કાવ્ય અને નિરાંત સંપ્રદાય વિશે નોંધ લેવાયેલ નથી. પ્રસ્તુત આલેખમાં શ્રી નિરાંત મહારાજના સમયની સામાજિક, આર્થિક અને ધાર્મિક પરિસ્થિતિનું ચિત્ર દર્શાવ્યું છે. નિરાંત મહારાજનું જીવન-કવન, સંપ્રદાય અને તેમનું સાહિત્ય, નિરાંતનો પંચશીલનો સિંદ્ધાંત, ગુરુભક્તિનો મહિમા તેમનું આત્મદર્શન અને સાંપ્રત સમયમાં નિરાંત સપ્રદાયની સ્થિત વિશેના નિર્દેશો આપ્યા છે.